જોતજોતાંમાં આ રીતે તૈયાર થઈ ગઈ સરદારની પ્રતિમા, 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'નો એનિમેટેડ વીડિયો, વર્ચ્યુઅલ રીતે કરાયો જળાભિષેક

Watch animated video of Statue of Unity

Divyabhaskar.com

Oct 31, 2018, 03:17 PM IST
કેવડિયાઃ આજે રાષ્ટ્રીય એકતા દિવસે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું છે. તે પહેલા મોદીએ વેલી ઓફ ફ્લાવર્સ અને ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. અત્યારે કાર્યક્રમના શુભારંભમાં સ્ટેજ પર મોદી સહિત અમિત શાહ તેમજ અન્ય રાજકીય હસ્તીઓ મોજુદ છે.
X
Watch animated video of Statue of Unity

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી