Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2615

વડોદરાઃ પેટ્રોલ પુરાવતી વખતે મારી કટકી, લોક બટન દબાવી પેટ્રોલ બ્લોક કરતો કર્મચારી કેમેરામાં કેદ

  • પ્રકાશન તારીખ03 Mar 2019
  •  

વીડિયો ડેસ્કઃ પેટ્રોલ પુરાવતી વખતે રહેજો સાવધાન. પેટ્રોલ પંપ પર તમારી સાથે થઈ શકે છે છેતરપિંડી. સહેજ નજર ચૂકવશો તો વાગી થશે પેટ્રોલમાં કટ. વડોદરાના પેટ્રોલ પંપનો વીડિયો વાઇરલ થયો. એક કર્મચારી પેટ્રોલમાં કટ લગાવતાં કેમેરામાં કેદ થઈ ગયો. લોક બટન દબાવી

પેટ્રોલ બ્લોક કરી. પેટ્રોલ ચોરીની કટકી મારવામાં આવી. એક જાગૃત નાગરિકે મોબાઈલમાં કેદ કરી પેટ્રોલપંપમાં છેતરપિંડીની કરતૂત.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP