• Home
  • Dvb
  • Dbv
  • Viral video of traffic police issuing memo to cycle rider for breaching traffic rules

ટ્રાફિક મેમો / ટ્રાફિક પોલીસે સાઈકલસવારને રોકી મેમો આપ્યો, સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ

Viral video of traffic police issuing memo to cycle rider for breaching traffic rules

divyabhaskar.com

Mar 16, 2019, 02:34 PM IST
આમ તો મોટા વાહનો ટ્રાફિક નિયમોનો ભંગ છડેચાક કરતા હોય છે. પરંતુ આ શ્રમજીવી સાઈકલસવાર ટ્રાફિકે ટ્રાફિક સિગ્નલ તોડતા ટ્રાફિક પોલીસે તેને રોકીને મેમો પાઠવ્યો હતો. જેનો વીડિયો કોઈએ શૂટ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. વીડિયો વડોદરાના ચકલી સર્કલ પાસેનો છે.
X
Viral video of traffic police issuing memo to cycle rider for breaching traffic rules

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી