સુરતથી આવ્યાં 'માતાજી', કહ્યું- સુરતવાળાને તાપીમાં ને અમદાવાદીઓને સાબરમતીમાં નાખો એટલે થશે બેડો પાર!

Viral video of surati man

Divyabhaskar.com

Nov 04, 2018, 05:29 PM IST
સુરત: સોશિયલ મીડિયામાં હાલમાં એક વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. એક વ્યક્તિ માથે કપડું ઓઢી ધૂણી રહી છે. લોકો તેને કેટલાક સવાલો પૂછી રહ્યા છે. જેના તે જવાબ આપે છે. લોકો પૂછે છે કે અમારા ખેડૂત પરનો ભાર ક્યારે ઊતરશે? તો જવાબ મળે છે કે એ નહીં બને. સુરતવાળાને તાપીમાં અને અમદાવાદવાળાને સાબરમતીમાં નાખી દ્યો એટલે બધું કામ થઈ જશે. મજાક માટે બનાવેલા વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોના અંતે બધા લોકો પણ હસવા લાગે છે.
X
Viral video of surati man

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી