Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1204

નર્મદાનું પાણી બંધ કરાતાં ગુજરાતી ખેડૂતે મજબૂરીમાં શોધ્યો કીમિયો, ટેન્કરમાંથી અડધો કિમી સુધી પાઈપ પાથરીને કર્યું પિયત, વાઈરલ થયો વીડિયો

  • પ્રકાશન તારીખ08 Dec 2018
  •  

વીડિયો ડેસ્ક: ચાણસ્મા તાલુકા પંથકમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું નર્મદા વિભાગ દ્વારા બંધ કરી દેવાયું છે ત્યારે ખેડૂતો તેમના ઊભા પાકો અને વાવેતરને બચાવી લેવા વૈકલ્પિક ઉપાયો હાથ ધરવા શરૂ કર્યા છે. જેમાં ચાણસ્માના ખેડૂત દ્વારા વાવેતરમાં ટેન્કર મારફતે પાણી આપવાનું શરૂ કર્યું છે. શુક્રવારે તેમણે પ્રથમવાર ટેન્કરથી સિંચાઈ કરી હતી અને કુલ મળીને 40 ટેન્કર પાણી આપવું પડશે તેવો અંદાજ જણાવ્યો હતો. મિનરલ પ્લાન્ટના વેસ્ટેજ પાણીને ટેન્કરમાં લાવીને આ ખેડૂતે પિયત શરૂ કર્યું હતું આ રીતે એક ટેન્કર પાછળ 250નો ખર્ચનો અંદાજો મારીએ તો 40 ટેન્કરના હિસાબે આ પિયતનો ખર્ચ દસ હજાર રૂપિયા થશે.

એકાંતમાં કપલને પકડીને લુખ્ખાઓએ કર્યા આ હાલ, પૈસા પડાવીને પણ આ રીતે ઉઠાવ્યો લાભ, સેલવાસનો વીડિયો વાઇરલ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP