Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2812

ચૂંટણી ટાણે મોદીનો રેર વીડિયો વાયરલ, આતંકીઓને લલકારતા જોવા મળ્યા

  • પ્રકાશન તારીખ15 Mar 2019
  •  
અમદાવાદઃ1992માં દેશની રાજનીતિના કેન્દ્રમાં શ્રીનગરનો લાલચોક હતો.ભાજપે કન્યાકુમારીથી શરૂ કરેલી એકતા યાત્રા વખતે એલાન કર્યું હતું કે 26 જાન્યુઆરી 1992ના રોજ લાલચોકમાં ત્રિરંગો લહેરાવી યાત્રા સંપન્ન કરાશે.ભાજપના એલાન બાદ આતંકીઓ અને અલગાવવાદીઓએ પણ એલાન કર્યુ હતું કે ત્રિરંગો લહેરાવવા નહીં દઈએ.મુરલી મનોહર જોષીની સાથે રહી મોદીએ લાલચોકમાં ત્રિરંગો લહેરાવતા માહોલ તણાવપૂર્ણ બનતા તંત્રએ ભાજપના નેતાઓને હવાઈમાર્ગે શ્રીનગર પહોંચાડ્યા હતા.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP