બાળહઠ / આ બાળકે મામાના ઘરે જવા જીદ પકડી, વીડિયો જોઈ બાળપણ યાદ આવી જશે

viral video of gujarati student

વીડિયોમાં જોઈ શકાય છે કે  ચાલુ પરીક્ષાએ રાજ મામાના ઘરે જવા માટે જોરદાર જીદ પકડે છે

divyabhaskar.com

Apr 27, 2019, 11:00 AM IST
અમદાવાદઃ મહેસાણા જિલ્લાના દેવુસણા ગામના રાજ નામમાં એક નાનકડા બાળકનો વીડિયો વાયરલ થયો છે.આ વીડિયોમાં જોઈ શકાય છે કે ચાલુ પરીક્ષાએ રાજ મામાના ઘરે જવા માટે જોરદાર જીદ પકડે છે.રાજ સ્કૂલમાં જવાના બદલે ગામ એક એક્ટિવાને પકડીને બેસી જાય છે.બધા રાજને ખૂબ સમજાવે છે પણ ટસનો મસ થતો નથી.રાજના ટીચર પણ રાજને સમજાવી શકતા નથી અને અને રસ્તા પર જ રાજની પરિક્ષા લેવી પડે છે.
X
viral video of gujarati student

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી