Video: ‘નીતિનભાઈનો એક્સિડન્ટ થાય તો હું 2 નહીં પણ 3 લાખ રૂપિયા આપીશ’, સહાયની જાહેરાત મુદ્દે ખેડૂતનો આક્રોશ

Viral video Of Gujarat Farmer

DivyaBhaskar.com

Sep 22, 2018, 05:19 PM IST
ગયાં અઠવાડિયે ડેપ્યુટી CM નીતિન પટેલે ખેડૂત અકસ્માતમાં મૃત્યુ પામે તો તેમને 2 લાખ રૂપિયા સહાયની આપવાની જાહેરાત કરી હતી. સરકારની આ જાહેરાત બાદ ગુજરાતના ખેડૂતે ભારે વિરોધ પણ ન કર્યો હતો. નીતિન પટેલની આ જાહેરાતનો એક ખેડૂતે વીડિયો બનાવી જવાબ આપ્યો હતો. અત્યારે આ ખેડૂતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

X
Viral video Of Gujarat Farmer

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી