વાઇરલ વીડિયો / લગ્નમાં આ યુવતીએ કર્યો એવો ડાન્સ કે સૌ જોતાં રહી ગયા, ગુલાંટ મારી કર્યો નાગિન ડાન્સ અને બ્રેક ડાન્સ

Viral video of Girl's unique dance in marriage

Divyabhaskar.com

Mar 21, 2019, 03:40 PM IST

વીડિયો ડેસ્કઃ લગ્નમાં નાચીને સૌ કોઈનું ધ્યાન ખેંચવા માટે એક અલગ ટેલેન્ટની જરૂર હોય છે. પણ ઘણાં એવાં લોકો હોય છે કે જે પોતાના અનોખા ડાન્સથી લગ્નમાં સૌ કોઈનું ધ્યાન ખેંચી લેતાં હોય છે. આવી જ એક યુવતીના યુનિક સ્ટાઈલના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં યુવતી ગુલાંટ મારે છે તો સાથે નાગિન અને બ્રેક ડાન્સનું પણ કોમ્બિનેશન કરી જાણે છે. જુઓ યુવતીના ડાન્સનો આ મસ્તીનો વીડિયો.

X
Viral video of Girl's unique dance in marriage

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી