DJને પણ હંફાવતું ગૌશાળા બેન્ડ, લગ્નમાં વટ પાડી દે, શરૂ થતાં જ જાનૈયા કરે નોટોનો વરસાદ, મજા ન આવે તો પૈસા પાછા આપી દે

VIRAL VIDEO OF GAUSHALA  BAND IN GIR GUJARAT

Divyabhaskar.com

Dec 01, 2018, 08:16 PM IST

તાલાળાના બોરવાવ ગીર ગામની શ્રી ગોકુલ ગૌશાળા બેન્ડનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. ડી. જે.ના જમાનામાં પણ આ બેન્ડે તેમની બોલબાલા જાળવી છે. લગ્ન પ્રસંગમાં આ બેન્ડ વટ પાડી દે છે. આ બેન્ડ શરૂ થાય એટલે લોકો નોટોનો વરસાદ વરસાવી દે છે. મહત્ત્વની વાત તો એ છે કે, જો કોઈને બેન્ડમાં મજા ન આવે તો તેના પૈસા પણ લેવામાં આવતા નથી. આ બેન્ડથી થતી આવક ગામની ગૌશાળામાં વપરાય છે. આ ગૌશાળામાં બિમાર અને અશક્ત ગાયોને સાચવવામાં આવે છે.

દીપડાને પકડવા ક્યારેય ન રમ્યો હોય તેવો દાવ રમ્યો,શું આ પ્રયોગ વન વિભાગની આબરું બચાવશે?

X
VIRAL VIDEO OF GAUSHALA  BAND IN GIR GUJARAT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી