ગુજરાતી ફિલ્મનું સૉન્ગ વાગતાં જ બાએ કર્યો ધમાકેદાર ડાન્સ, વીડિયો થયો વાઈરલ

Viral video of dadi dance

Divyabhaskar.com

Dec 03, 2018, 03:30 PM IST

વીડિયો ડેસ્ક: સોશિયલ મીડિયામાં એક દાદાનો ડાન્સ કરતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. બાએ ગુજરાતની લોકગીત 'મહેંદી તે વાવી માળવે...' પર ડાન્સ કર્યો હતો. ઉંમરનો બાધ છોડીને દાદાએ ધમાકેદાર ડાન્સ કર્યો હતો. ડાન્સ કરવામાં અને મનગમતું કામ કરવામાં શરમ શેની હોય એ રીતે બા તેમના આગવા અંદાજમાં ડાન્સ કરી રહ્યા છે.

સફેદ દૂધનો કાળો કારોબાર, બ્રાન્ડેડ દૂધની કોથળીઓમાંથી અડધુ દૂધ કાઢીને આમ થાય ભેળસેળ

ભલભલાને ધ્રુજાવી દે તેવા CCTV, ટ્રેન ગયા બાદ પાટા ક્રોસ કરતા સાઈકલસવારની સામે ધસમસતી આવી બીજી ટ્રેન, બાદમાં જે થયું તે અકલ્પનીય હતું

ડુક્કરની દર્દનાક દાસ્તાન;મિત્રને કસાઈઓના હાથે કપાતું બચાવવા ડુક્કરે ખેલ્યો જીવ સટોસટનો ખેલ

X
Viral video of dadi dance

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી