Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1331

એક લાત મારીને ડિવાઈડર તૂટી ગયું, બાદમાં હાથમાં લઈને બતાવી અંદરની ધૂળ, જાગૃત નાગરિકે ખોલી ગુજરાતમાં ભ્રષ્ટાચારની પોલ

  • પ્રકાશન તારીખ17 Dec 2018
  •  

પાલિતાણાઃ ગુજરાતમાં ઠેર-ઠેર ભ્રષ્ટાચારનો ભોરિંગ જોવા મળી રહ્યો છે. જેનો એક વીડિયો જાગૃત નાગરિકે શેર કર્યો છે. પાલિતાણા-સોનગઢ રોડનો વીડિયો હોવાનું નાગરિક જણાવી રહ્યો છે. વીડિયોમાં નાગરિક નવા બનેલાં ડિવાઈડરમાં આચરેલાં ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યો છે. ડિવાઈડરને એક લાત મારતાં જ ડિવાઈડર તૂટી જાય છે. ડિવાઈડર બનાવવામાં માત્ર ધૂળનો જ ઉપયોગ થયો છે. ફક્ત માટીનું ડિવાઈડર બનાવી તેની પર મસ્ત મજાનો કલર પણ કરી દેવામાં આવ્યો હતો. આ જાગૃત નાગરિકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

એક લાત મારીને ડિવાઈડર તૂટી ગયું, બાદમાં હાથમાં લઈને બતાવી અંદરની ધૂળ, જાગૃત નાગરિકે ખોલી ગુજરાતમાં ભ્રષ્ટાચારની પોલ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP