Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2389

બાળ ઠાકરેનો વીડિયો વાયરલ , કહ્યું હતું 'PM બનું તો પહેલું કામ આ કરું'

  • પ્રકાશન તારીખ18 Feb 2019
  •  
અમદાવાદ : પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા હતા.જવાનો શહીદ થતા દેશવાસીઓ સોશિયલ મીડિયા પર જુદી-જુદી રીતે પાકિસ્તાન અને આતંકીઓ પ્રત્યે રોષ વ્યક્ત કરતા રહે છે.સોશિયલ મીડિયામાં લોકોએ બાળ ઠાકરેનો બે દાયકા જૂનો એક વીડિયો વાયરલ કર્યો છે.આ વીડિયોમાં જોઈ શકાય છે કે કોંગી નેતા રાજીવ શુક્લા 'રૂબરૂ' શો માં બાળ ઠાકરેને સવાલ કરે છે કે તમે પીએમ બનો તો પહેલું કામ શું કરો ? જાણો કે આ સવાલના જવાબમાં બાળ ઠાકરેએ શું કહ્યું હતું.ઉલ્લેખનિય છે કે વર્ષો પહેલા દૂરદર્શન પર 'રૂબરૂ' નામનો શો આવતો જેના હોસ્ટ હાલના કોંગી નેતા રાજીવ શુક્લા હતા.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP