Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-464

Viral Video : વાંસળીમાંથી કર્ણપ્રિય સૂર રેલાવતા આ વાંસળીવાળાનું બધાને ઘેલું લાગ્યું છે

  • પ્રકાશન તારીખ26 Oct 2018
  •  
અમદાવાદઃ જો તમે સુરેન્દ્રનગર જવાના હો તો તમને એક વાંસળીવાળાનો ભેટો થઈ શકે છે.સુરેન્દ્રનગરની મુખ્ય બજારમાં વાંસળીમાંથી વાગતું કોઈ હિન્દી ગીત તમારા કાને પડે તો થોડીવાર થોભી જજો.આ વાંસળીવાળો બીજો કોઈ નહીં પણ અમે જેની વાત કરીએ છીએ તે કિશન જ હશે.સુરેન્દ્રનગરમાં વાંસળીમાંથી કર્ણપ્રિય સૂર રેલાવીને લોકોનું મનોરંજન કરતા આ કલાકારનો વીડિયા વાઈરલ થયો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP