• Home
  • Dvb
  • Dbv
  • ઉમા ભારતીને ઝાંસીથી ટિકિટ ન મળતા મોદીને વિનાશ પુરૂષ કહ્યાં?

વાયરલ સત્ય / ઉમા ભારતીને ઝાંસીથી ટિકિટ ન મળતા મોદીને વિનાશ પુરૂષ કહ્યાં?

ઉમા ભારતીને ઝાંસીથી ટિકિટ ન મળતા મોદીને વિનાશ પુરૂષ કહ્યાં?

ચાલો જાણીએ આ વાયરલ વીડિયોનું સત્ય શું છે?  

divyabhaskar.com

Mar 28, 2019, 12:55 PM IST

અમદાવાદઃ ઝાંસીના સાંસદ અને ભાજપના નેતા ઉમા ભારતીનો એક વીડિયો સપ્તાહ પહેલા વાયરલ થયો હતો.આ વીડિયો વાયરલ કરતી વખતે દાવો કરાયો હતો કે ઝાંસીથી ઉમા ભારતીની ટિકિટ કપાતા ઉમાએ મોદીની પોલ ખોલી છે.ઉમાએ મોદીને 'વિનાશ પુરૂષ' કહ્યા છે.તો ચાલો જાણીએ આ વાયરલ વીડિયોનું સત્ય શું છે?
X
ઉમા ભારતીને ઝાંસીથી ટિકિટ ન મળતા મોદીને વિનાશ પુરૂષ કહ્યાં?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી