Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1969

ઢોલ વગાડતો જાય ને ફેર ફુદરડી ફરતો જાય, ગુજરાતનો મોજીલો ઢોલી સોશિયલ મીડિયામાં છવાયો

  • પ્રકાશન તારીખ23 Jan 2019
  •  

વીડિયો ડેસ્કઃ ગરબામાં સિંગર તો પ્રખ્યાત હોય જ છે. પણ સાથે સાથે ઢોલીડો પણ પોતાની અવનવી રીતે ઢોલ વગાડવાની રીત માટે લોકોમાં ફેમસ હોય છે. ઘણી વાર સિંગરની જગ્યાએ ઢોલીડો લોકોમાં વધારે લોકપ્રિય થઈ જાય છે. આવા જ એક ઢીંચાક ઢોલીડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ઢોલીડો ઢોલ વગાડતાં વગાડતાં ઘૂમી રહ્યો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP