એન્જિનિયર યુવક અને C.A. યુવતીએ કરાવ્યું અદભુત પ્રિ-વેડિંગ વીડિયો શૂટ

Vinay And Kinjal Pre Wedding Video

આ પ્રિ-વેડિંગનો વીડિયો અને ફોટો શૂટ ડાંગ, આહવા, હાથી ગઢનો કિલ્લો, સાપુતારા, દાંડી બીચ પર સાંઈ ફોટો સ્ટુડિયા દ્વારા કરાયું છે.

DivyaBhaskar.com

Dec 04, 2018, 04:17 PM IST

વીડિયો ડેસ્કઃ સગાઈ અને લગ્ન વચ્ચેનો સમય ગાળો દરેક કપલ માટે સૌથી વધુ યાદગાર હોય છે. દરેક કપલ સગાઈ પછી કોઈને કોઈ રીતે પોતાની અવિસ્મરણીય ક્ષણો વિવિધ વિવિધ રીતે યાદ રાખે છે. એવામાં અત્યારે યુવાઓમાં પ્રિ-વેડિંગનો વીડિયો અને ફોટોશૂટનો સૌથી વધુ ક્રેઝ છે. ત્યારે હાલ સુરત રહેતા વિનય વેકરિયા અને કિંજલ ઠુંમરે પોતાના સગાઈથી લગ્ન સુધીની યાદગાર ક્ષણો પ્રિ-વેડિંગ વીડિયો અને ફોટો શૂટ કરાવી તેમના જીવનમાં કંડારી છે. વિનય પોતે સિવિલ એન્જિનિયર છે અને તેમને ન્યૂયોર્કથી MBAનો અભ્યાસ કર્યો છે. વિનયના પત્ની કિંજલ ચાર્ટડ એકાઉન્ટ(C.A.) છે.


આ પ્રિ-વેડિંગનો વીડિયો અને ફોટો શૂટ ડાંગ, આહવા, હાથી ગઢનો કિલ્લો, સાપુતારા, દાંડી બીચ પર સાંઈ ફોટો સ્ટુડિયા દ્વારા કરાયું છે.
X
Vinay And Kinjal Pre Wedding Video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી