કંકોતરી / આને કહેવાય કંકોતરી, ગુજરાતી પરિવારે લગ્નને યાદગાર બનાવવા છપાવી વટ પાડી દે તેવી કંકોતરી, છત્રી ખૂલતાં જ વર-કન્યાના ફોટો દેખાય, મહેમાનો જોતા રહી જાય

video viral of unique umbrella marriage card

Divyabhaskar.com

Dec 29, 2018, 06:44 PM IST
વીડિયો ડેસ્કઃ ગુજરાતીઓ લગ્નને યાદગાર બનાવવા ન કરે એટલું ઓછું. આ વાતનો અંદાજો સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા કંકોતરીના વીડિયો પરથી આવી જશે. વાઇરલ થયેલા વીડિયોમાં અનોખી કંકોતરી જોઈ શકાય છે. અનોખી એટલા માટે કે, આ કંકોતરી છત્રી પર છાપવામાં આવી છે. સફેદ અને લાલ રંગના છત્રીના કપડાં પર લગ્નની દરેક વિધિની વિગત લખવામાં આવી છે. એટલું જ નહીં છત્રી પર વરકન્યાના ફોટોગ્રાફ પણ મૂકવામાં આવ્યા છે.

X
video viral of unique umbrella marriage card

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી