Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1981

અમદાવાદમાં મકાન ખાલી કરવા મુદ્દે માથાકૂટ, કપડાં કાઢીને મહિલા રસ્તા પર આળોટી, નગ્ન અવસ્થામાં બોલી- 'પોલીસવાળા અંકલ અહીં આવો', લોકોએ જોયો તમાશો

  • પ્રકાશન તારીખ23 Jan 2019
  •  

વીડિયો ડેસ્કઃ અમદાવાદમાં મકાન ખાલી કરાવવા બાબતે જોયા જેવી થઈ. મકાનમાલિક સાથે માથાકૂટ થતાં ભાડવાત મહિલા જાહેરમાં જ નગ્ન થઈ ગઈ. નગ્ન અવસ્થામાં આ મહિલા રસ્તા પર આળોટવા લાગી. મહત્ત્વની વાત તો એ છે કે પોલીસની હાજરીમાં જ આ તમાશો થયો. જો કે,
હાજર મહિલાઓ કપડાં લઈને નગ્ન મહિલાને ઢાંકવા દોડી. મહિલાનો આક્ષેપ છે કે, મકાનમાલિકે તેનાં કપડાં ફાડી નાખ્યાં હતાં અને પોલીસે પણ દાદાગીરી કરી હતી. વેજલપુરના શ્રીનંદનગરમાં આ ઘટના બની.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP