ગુજરાતમાં આવી પણ સરકારી શાળા છે, ભણાવવાની સ્ટાઈલ સાવ યુનિક, મોજ કરતાં કરતાં બાળકો શીખી જાય, વીડિયો જોઈ તમે પણ માની જશો

video viral of narayan school Bharuch

Divyabhaskar.com

Nov 06, 2018, 06:05 PM IST
ભરૂચઃ શિક્ષણ એ વિદ્યાર્થીઓના જીવનની આધારશીલા સમાન છે. જો બાળકને સારું શિક્ષણ મળે તો જીવન ઘણી બધી મુશ્કેલીઓને નિવારી શકાતી હોય છે. ઘણી વાર શિક્ષણના ભારે તળે વિદ્યાર્થીઓ દબાઈ જતાં હોય છે. પણ વિદ્યાર્થીઓને સરળ રીતથી શીખવાડવામાં આવે તો તેને મને સ્કૂલ સ્કૂલ નહીં એક મંદિર સમાન બની જતી હોય છે. સોશિયલ મીડિયામાં ભરૂચની નારાયણ પ્રાથમિક શાળાનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક બાળકી અન્ય વિદ્યાર્થીઓને અભિનય સાથે બારાક્ષરી શીખવાડી રહી છે. અને વિદ્યાર્થીઓ પણ હોંશે હોંશે ગીત સાથે શિક્ષણ મેળવી રહ્યા છે.

X
video viral of narayan school Bharuch

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી