હાર્વેસ્ટર / ટ્રેક્ટર ચાલતું જાય ને ઘઉં વાઢતું જાય, દાણા આપોઆપ છૂટા પડે ને ડાંખરી અલગ પેટીમાં ઠલવાય, હાર્વેસ્ટરને ભૂલાવી દે તેવું મશીન

Video viral of mini harvester of punjab farmer

Divyabhaskar.com

Jan 10, 2019, 06:07 PM IST

વીડિયો ડેસ્કઃ સોશિયલ મીડિયામાં પંજાબના કોઈ ગામનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક ખેડૂતે ટ્રેક્ટર સાથે મશીન જોડીને મિની હાર્વેસ્ટર બનાવ્યું હતું. ઘઉંના ખેતરમાં ટ્રેક્ટર ચાલતું જાય છે અને ઘઉં વઢાતા જાય છે. તેમજ એક પેટીમાં ઘઉં ઠલવાય છે અને પાછળના ભાગે આવેલી પેટીમાં ઘઉંની ડાંખરી ઠલવાય છે. નાના એવા મશીનથી ઝડપથી ઘઉં વઢાઈ જાય છે અને સમય પણ ઓછો લાગે છે.

X
Video viral of mini harvester of punjab farmer

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી