જૂનાગઢમાં સાધુએ બૂમ પાડીને લોકોને કહ્યુંઃ 1 રૂપિયા રખો ને 10 રૂપિયા લે જાવ, વિકાસ ગાંડો થયો, લીલી પરિક્રમાનો વીડિયો વાઈરલ

video viral of junagadh Sadhu in lili parikram

Divyabhaskar.com

Nov 24, 2018, 07:26 PM IST
વીડિયો ડેસ્ક: જૂનાગઢના ગિરનારમાં હમણાં લીલી પરિક્રમા પૂર્ણ થઈ છે. લીલી પરિક્રમામાં અનેક લોકો દૂર દૂરથી આવતાં હોય છે. એવા સમયે એક સાધુનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. સાધુ બોલે છે કે એક રૂપિયા રખો ને 10 રૂપિયા લે જાવ. વિકાસ ગાંડો થયો. સાધુ આવતાં જતાં લોકોને બૂમ પાડીને કહી રહ્યો છે કે વિકાસ ગાંડો થયો. સાધુના હાથમાં 10-10 રૂપિયાની નોટો પણ છે. જોકે આ વીડિયો અત્યારનો છે કે જૂનો છે એ જાણી શકાયું નથી. પણ સોશિયલ મીડિયામાં જૂનાગઢના નામથી તાજેતરમાં શેર થઈ રહ્યો છે.

X
video viral of junagadh Sadhu in lili parikram

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી