સુપર્બ / ઘોરખોદિયા વિશે સાંભળ્યું હશે પણ જોયું નહીં હોય, જોતજોતામાં આખું જમીનમાં ઊતરી જાય, મશીનની જેમ સ્પીડમાં માટી કાઢે

Video viral of honey badger on social media

Divyabhaskar.com

Jan 24, 2019, 07:30 PM IST
વીડિયો ડેસ્કઃ સામાન્ય રીતે આપણે ઘોરખોદિયાનું નામ તો સાંભળ્યું હોય છે પણ તેને બહુ ઓછા લોકોએ જોયું હશે. ત્યારે સોશિયલ મીડિયામાં સસ્તન પ્રાણી ઘોરખોદિયાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક ઘોરખોદિયું જમીન ખોદી રહ્યું છે. ઘોરખોદિયું જોતજોતામાં જમીનમાંથી મોટો ખાડો કરી નાખે છે. એ એટલી સ્પીડમાં જમીનમાંથી માટી કાઢે છે કે જાણે એ મશીન હોય.
X
Video viral of honey badger on social media

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી