Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1392

બાળક સાથે બાળક બની જાય, શીરાની જેમ ગીત ગળે ઊતરી જાય એવી સ્ટાઈલ, ભાર વિનાનું ભણતર શીખવતાં ગુજરાતી શિક્ષકનો વીડિયો વાઈરલ

  • પ્રકાશન તારીખ20 Dec 2018
  •  
વીડિયો ડેસ્ક: સોશિયલ મીડિયામાં બનાસકાંઠાના વાવ તાલુકાની માલસણ પ્રાથમિક શાળાનો ફરી વાર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. પ્રાથમિક શાળાના શિક્ષક જી.કે. પટેલ સ્કૂલનાં બાળકોને અભિનય સાથે ભણાવી રહ્યા છે. શિક્ષક 'ઘમ્મ રે ઘમ્મ ઘંટી, બાજરો ને બંટી' ગીત અભિનય સાથે ગાઈ રહ્યા છે અને બાળકો પણ શિક્ષકની જેમ અભિનય સાથે ભણી રહ્યા છે. એક પછી એક પંક્તિ શિક્ષક અભિનય સાથે ગાય છે અને બાળકો પણ તેને ઝીલીને સાચા અર્થમાં શિક્ષણ શીખી રહ્યા છે. શિક્ષકનો વીડિયો વાઈરલ થતાં અનેક લોકો આ શિક્ષકની ભણાવવાની સ્ટાઈલને પણ વખાણી રહ્યા છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP