ગુજરાતી લગ્નમાં શરૂ થયો નવો ટ્રેન્ડ, જાનૈયાઓને બદલે નાચે છે બેન્ડવાજાંવાળા, ઠેકડા એવા મારે કે લોકો જોતા રહી જાય

video viral of gujarati marriage band baja

Divyabhaskar.com

Dec 04, 2018, 07:27 PM IST
વીડિયો ડેસ્ક: દિવસે દિવસે લગ્નમાં નવા નવા ટ્રેન્ડ આવતાં રહે છે. આજના જમાનામાં લગ્નમાં બેન્ડબાજાં સામાન્ય થઈ ગયાં છે. ત્યારે સોશિયલ મીડિયામાં ગુજરાતનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં લગ્નમાં બેન્ડવાજાંવાળા વગાડવાની સાથે સાથે અવનવા કરતબો કરતાં પણ જોવા મળ્યા હતા. એટલે કે વગાડનારા પણ બેન્ડવાજાંવાળા હતા અને ડાન્સ કરી લોકોનું મનોરંજન પણ બેન્ડવાજાંવાળા લોકો કરી રહ્યા હતા.

X
video viral of gujarati marriage band baja

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી