હવે 'કેસિયો' માટે હજારો રૂપિયા ખર્ચવાની જરૂર નહીં, આ ગુજરાતી યુવાને મોબાઈલમાંથી વગાડી ધૂન

video viral of gujarati boys talent

Divyabhaskar.com

Nov 05, 2018, 06:07 PM IST
અમદાવાદઃ સામાન્ય રીતે આપણે મોબાઈલનો ઉપયોગ વાતો કરવા, ઈન્ટરનેટ વાપરવા માટે કરતા હોઈએ છીએ. પણ આ મોબાઈલ ક્યારેય તમને તમારી કુશળતા વ્યક્ત કરવાનો પણ મોકો આપતો હોય છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવાન મોબાઈલમાં કેશિયો વગાડી રહ્યો છે. ગુજરાતી ગીત 'મા તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે'ની ધૂન વગાડી રહ્યો છે. આ વીડિયોમાં ગુજરાતના કોઈ ગામનો છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

X
video viral of gujarati boys talent

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી