ગાયનું મારણ કરી સિંહે માણી મિજબાની, બે સિંહ સામે બેસી જોતા રહ્યા, ગીરના વાડી વિસ્તારનો વીડિયો વાઈરલ

video viral of gir lion hunting cow

Divyabhaskar.com

Dec 05, 2018, 06:09 PM IST

વીડિયો ડેસ્ક: સોશિયલ મીડિયામાં ગીરના વાડી વિસ્તારનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. તેમાં સિંહ ગાયનું મારણ કરીને મિજબાની માણી રહ્યા છે. વીડિયોમાં પાંચ સિંહ દેખાઈ રહ્યા છે. ત્રણ સિંહ ગાયને ખાઈ રહ્યા છે અને બે સિંહ સામે બેઠા છે. કોઈએ આ ઘટનાનો વીડિયો ઉતારી વાઈરલ કરી દીધો હતો.

X
video viral of gir lion hunting cow

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી