આવી ગયું દેશી હાર્વેસ્ટર, ટ્રેક્ટર ચાલતું જાય ને ઘઉં વઢાતા જાય, લાઈનસર સાઈડમાં પાથરા પડતાં જાય, વીડિયો વાઈરલ

Video viral of desi rice harvester machine

Divyabhaskar.com

Nov 28, 2018, 06:53 PM IST

વીડિયો ડેસ્કઃ સમય જતાં ખેડૂત પણ આધુનિક બન્યો છે. ખેતીમાં તે નવા નવા પ્રયોગો કરતો રહે છે. આવા જ એક પ્રયોગનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. એક ખેડૂતે ટ્રેક્ટર સાથે દેશી હાર્વેસ્ટર જેવું સાધન જોડ્યું હતું. ટ્રેક્ટર ચાલતું જાય છે અને ઘઉંના ચાસ વઢાતાં જાય છે. આ વીડિયો પંજાબના કોઈ ગામનો હોવાની શક્યતા છે.

X
Video viral of desi rice harvester machine

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી