• Home
  • Dvb
  • Dbv
  • ભરૂચના ગોલ્ડન બ્રિજ પર યુવકોનો ડેન્જર ડાન્સ, વીડિયો પણ ઉતાર્યો

ડેન્જર ડાન્સ / ભરૂચના ગોલ્ડન બ્રિજ પર યુવકોનો ડેન્જર ડાન્સ, વીડિયો પણ ઉતાર્યો

ભરૂચના ગોલ્ડન બ્રિજ પર યુવકોનો ડેન્જર ડાન્સ, વીડિયો પણ ઉતાર્યો

આદિવાસી નેતા છોટુ વસાવા માટે બનેલા ગીત પર કર્યો ડાન્સ

divyabhaskar.com

Mar 29, 2019, 09:56 AM IST
અમદાવાદઃ ભરૂચ-અંકલેશ્વરને જોડતા ગોલ્ડન બ્રિજ પર બાઇક વચ્ચે મૂકીને ડાન્સ કરતો વીડિયો શોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. ગોલ્ડન બ્રિજ એકદમ સાંકડો છે. અને બંને તરફથી વાહનોની અવરજવર ચાલુ હોવા છતાં બંને યુવાનો જીવના જોખમે ડાન્સ કરતા વીડિયોમાં દેખાય છે.ગોલ્ડન બ્રિજ પર ડાન્સ કરતા યુવાનો સાંકડા બ્રિજ પર વાહન વ્યવહારને અડચણરૂપ બન્યા હતા. વાયરલ થઇ રહેલા આ વીડિયોને લઇને ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. અને બંને યુવાનોની પણ ઓળખ થઇ શકી નથી.
X
ભરૂચના ગોલ્ડન બ્રિજ પર યુવકોનો ડેન્જર ડાન્સ, વીડિયો પણ ઉતાર્યો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી