આવી ગયું ચણા કાઢવાનું મશીન, ખેતરમાંથી સીધા છોડ ઉપાડી લે, એક સાથે 4-5 ચાસ લેતું જાય, ઓટોમેટિક ચણા છૂટા પડતાં જાય

Video viral of chickpea harvesting machine

Divyabhaskar.com

Nov 26, 2018, 06:13 PM IST
વીડિયો ડેસ્કઃ સમય જતાં ખેતીમાં નવા નવા પ્રયોગ થતાં રહે છે. પહેલાંની અપેક્ષા કરતાં હવે આધુનિક મશીનરીથી ખેતી થવા લાગી છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક મશીનનો વીડિયો વાઈરલ થયો છે. આ મશીન ચણાના છોડને કાપવાનું છે. સામાન્ય રીતે ચણા વાઢવા માટે ઘણા બધા મજૂરોએ કામ કરવું પડતું હોય છે. પણ અહીં એક મશીનથી કામ થઈ જાય છે. ટ્રેક્ટર સાથે મશીનને જોડી દેવામાં આવ્યું છે. મશીન ચાલતું જાય છે અને એક સાથે 4થી 5 ચાસ લેતું જાય છે. મશીનના માધ્યમથી ચણા પણ ઓટોમેટિક છૂટા પડતાં જાય છે.

X
Video viral of chickpea harvesting machine

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી