Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3322

પાસ નેતા દિલીપ સાબવા યુવતી સાથે દારૂ પીતો હોવાનો કથિત વિડીયો વાયરલ

  • પ્રકાશન તારીખ22 Apr 2019
  •  
અમદાવાદઃ પાસ નેતા દિલીપ સાબવાનો એક કથિત વિડીયો વાયરલ થયો છે. જેમાં વિડિયોમાં દિલીપ સાબવા યુવતી સાથે દારૂ પી રહ્યા હોવાનું દેખાય રહ્યુ છે.આ વીડિયોમાં હાજર લોકો અને દિલીપ સાબવા વચ્ચેની વાતચીતમાં પણ અશ્લીલ શબ્દોનો પ્રયોગ જોવા મળે છે. લોકસભા ચૂંટણી ટાણે વિડીયો વાયરલ થતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP