• Home
  • Dvb
  • Dbv
  • video of youth misbehave with love couple in selvas dadra nagar haveli goes viral

એકાંતમાં કપલને પકડીને લુખ્ખાઓએ કર્યા આ હાલ, પૈસા પડાવીને પણ આ રીતે ઉઠાવ્યો લાભ, સેલવાસનો વીડિયો વાઇરલ

video of youth misbehave with love couple in selvas dadra nagar haveli goes viral

Divyabhaskar.com

Dec 07, 2018, 06:55 PM IST
સેલવાસ: સંઘપ્રદેશ દાનહના સાતમાળિયા નજીક એકાંતમાં એક કપલ પાસે અસામાજિક તત્વોએ ધસી જઈને બ્લેકમેઇલ કરવાની ધમકી આપી રૂપિયા પડાવી મહિલા સાથે ગેંગ રેપનો પ્રયાસ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે જેમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ થયા છે. પ્રદેશ બહારથી આવતા પ્રવાસી હોવાના કારણે અને સામાજિક બદનામીના ડરે આવા કેસમાં પોલીસ ફરિયાદ થતી નથી. એકાંતમાં બેઠેલા યુગલને જોઈને બ્લેકમેલ કરી રહેલા કેટલાક અસામાજિક તત્વો પ્રદેશમાં સક્રિય છે તો નવાઈની વાત એ છે કે સ્થાનિક પોલીસ આવી ઘટનાઓથી સદંતર અજાણ છે તેમજ કોઈ પણ પ્રકારના આગોતરા પગલા ભરવાના મૂડમાં નથી. ભવિષ્યમાં ફરી કોઇ દૂર્ઘટના બને તો નવાઇ નહીં.

X
video of youth misbehave with love couple in selvas dadra nagar haveli goes viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી