રસ્તે જતાં સાવજ તો તમે જોયા હશે પણ આ રીતે ડણક નાખી જંગલ ગજવતાં ડાલામથ્થા નહીં જોયા હોય!

video of two lion in gir forest

Divyabhaskar.com

Nov 18, 2018, 03:38 PM IST

વીડિયો ડેસ્કઃ એશિયાઈ સિંહોનું રહેણાક ગીરમાં સિંહ જોવાનો એક લહાવો હોય છે. ગીર અને તેની આસપાસના વિસ્તારમાં જંગલમાં, ગામમાં, રોડ પર અનેક વાર સિંહનાં દર્શન થતાં હોય છે. ક્યારેક સિંહ ગામમાં આવીને મારણ પણ કરી જતો હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં સિંહનો

વધુ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો ગીર જંગલનો હોય એવું લાગી રહ્યું છે. બે સિંહ દેખાઈ રહ્યા છે. તેઓ જંગલમાં ડણક નાખી રહ્યા છે.

X
video of two lion in gir forest

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી