ડાન્સ કરતાં કરતાં આ ગુજરાતીએ શીખવી કસરત, દરેક અંગોને રાખે ફિટ, દરરોજની 2 મિનિટ શરીરને બનાવે લચીલું

Video of khetsibhai yoga trainer at veraval

Divyabhaskar.com

Dec 17, 2018, 09:58 PM IST
વીડિયો ડેસ્કઃ વેરાવળમાં રહેતા જાણીતા યોગ ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયા ફરી વાર એક નવો વીડિયો લઈને આપની સમક્ષ હાજર થયા છે. આ વીડિયોમાં ખેતસીભાઈ એક મિનિટમાં ઝુબ્બા શીખવી રહ્યા છે. તેઓ ડાન્સ કરતાં કરતાં કસરત કેવી રીતે કરવી એ શીખવાડે છે. તેમનું કહેવું છે આ કસરત નાનામોટા સૌ કોઈ દિવસમાં ગમે ત્યારે કરી શકે છે. આ કસરતથી તમે ફિટ રહી શકો છે અને તમારો દિવસ પણ સુધરે છે. દરરોજ 2 મિનિટની કસરત કરવાથી શરીર એકદમ લચીલું બની રહે છે.

X
Video of khetsibhai yoga trainer at veraval

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી