Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1048

ગુજરાત STની વોલ્વોમાં ફિલ્મ ચાલતી હતી પણ આ કંડકટરે પૂરું પાડ્યું મનોરંજન, પેસેન્જરે ઉતારેલો વીડિયો વાઈરલ

  • પ્રકાશન તારીખ29 Nov 2018
  •  

અમદાવાદઃ ગુજરાતમાં ચાલતી એસટી બસનો અનેક લોકો લાભ લેતાં હોય છે. પણ ક્યારેક ડ્રાઈવર કે કંડકટરની બેદરકારીને કારણે મુસાફરોના જીવ જોખમમાં મૂકાતા હોય છે. થોડા સમય પહેલાં મોબાઈલ પર વાત કરતાં એસટી બસના ડ્રાઈવરનો વીડિયો વાઈરલ થયો હતો. ત્યારે હવે દારૂ પીને મુસાફરોને ટિકિટ આપતાં કંડકટરનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વોલ્વો બસ અમદાવાદથી દાહોદ જતી હતી. જેમાં કંડકટર નશાની હાલતમાં મુસાફરોને ટિકિટ આપી રહ્યો હતો. તે યોગ્ય રીતે ઊભો પણ રહી નહોતો શકતો. એક નાગરિકને આ વાતનો ખ્યાલ આવી જતાં તેણે વીડિયો ઉતારી લીધો હતો અને વાઈરલ કરી દીધો હતો. વીડિયો વાઈરલ થતાં એસટી વિભાગે કંડકટર સામે પગલાં લીધાં હોવાનું જાણવા મળ્યું છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP