બાળપણમાં તમે ગલૂડિયાં રમાડ્યાં હશે પણ આ રીતે કૂતરીનો સામનો નહીં કર્યો હોય! વીડિયો વાઈરલ

Video of child playing with puppy

Divyabhaskar.com

Dec 05, 2018, 05:13 PM IST

વીડિયો ડેસ્કઃ સોશિયલ મીડિયામાં એક બાળકનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. સામાન્ય રીતે ગલૂડિયાં નાના બાળક બહુ પ્રિય હોય છે. એક બાળક પોતાના ઘરમાં રહેલાં ગલૂડિયાંને રમાડવા જાય છે. જોકે ગલૂડિયાંની માતા ત્યાં હાજર હોવાથી બાળક પાસેથી તેનાં બચ્ચાંને છીનવી લે છે. કૂતરી ગલૂડિયું છીનવે કે બાળક જોરજોરથી રડવા લાગે છે. ફરી પાછું બાળક ગલૂડિયાને લઈને આવે છે અને કૂતરી આવતાં ફરી વાર રડવા લાગે છે.

X
Video of child playing with puppy

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી