ટિપ્સ / વેરાવળના ખેતસીભાઈએ શીખવ્યું વજન ઉતારવાનું સરળ આસન, અઠવાડિયામાં જ ચહેરો ચમકશે, આંખે નંબર પણ નહીં આવે, થાક દૂર થશે અને રિલેક્સ પણ રાખશે

veraval senior citizen tips for weight loss

Divyabhaskar.com

Jan 02, 2019, 10:16 PM IST

વીડિયો ડેસ્ક: વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ વજન ઉતારવા માટેનું એક સરળ આસન શીખવ્યું છે. ખેતસીભાઈનું કહેવું છે કે, દવાઓ ખાવાથી ક્યારેય વજન ઘટશે નહીં. પણ ખાવામાં કેટલીક પરેજી રાખવાથી અને સાથેસાથે આ આસન કરવાથી ચોક્કસ વજનમાં નોંધપાત્ર ઘટાડો થશે. ખેતસીભાઈ કહે છે કે, અઠવાડિયું આ આસન કરી જુઓ ચોક્કસ ચમત્કાર થશે.

X
veraval senior citizen tips for weight loss

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી