• Home
  • Dvb
  • Dbv
  • Vadodara: To insult Pakistan for Pulwama attack someone draw Pak Flag on road

વાઇરલ વીડિયો / પુલવામા હુમલામાં પાકિસ્તાનને અપમાનિત કરવા રસ્તા પર બનાવ્યો પાક.નો ધ્વજ

Vadodara: To insult Pakistan for Pulwama attack someone draw Pak Flag on road

Divyabhaskar.com

Feb 17, 2019, 06:33 PM IST
વીડિયો ડેસ્ક: પુલવામા આતંકી હુમલામાં 44 જવાન શહીદ થતાં દેશવાસીઓનું લોહી ઉકળી ગયું છે. પુલવામા હુમલા માટે જવાબદાર પાકિસ્તાનને અપમાનિત કરવા માટે આણંદમાં અજાણ્યા શખ્સે ચાર રસ્તા પર પાકિસ્તાનનો ધ્વજ બનાવી દીધો હતો. સોશિયલ મીડિયામાં વિરોધનો આ વીડિયો વાઈરલ થયો છે. અને દેશભરમાં આ વીડિયોની નોંધ લેવાઈ રહી છે. સાથે જ રાજ્યનાં અનેક શહેરો જેવા કે કરમસદ અને ધરમપુરમાં પણ લોકોએ આવો જ રસ્તો અખત્યાર કર્યો હતો. સોશિયલ મીડિયામાં પણ અનેક લોકોએ કહ્યું હતું કે નથી કોઈ શોર કે નથી કોઈ હંગામો, માત્ર આ રીતે શાંત રહીને પણ જડબાતોડ આક્રોશ જનતા પણ વ્યક્ત કરી જ શકે છે.
X
Vadodara: To insult Pakistan for Pulwama attack someone draw Pak Flag on road

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી