• Home
  • Dvb
  • Dbv
  • 'સસ્તુ મળે છે'ની લાલચમાં ગ્રાહકો જાય છે ડીમાર્ટમાં, પરંતુ વજનના નામે થાય છે ઉઘાડી લૂંટ, ગ્રાહકોએ સ્ટોરની પોલ ખોલવા વીડિયો બનાવ્યો,Vadodara Dmart Video

છેતરપીંડી / 'સસ્તુ મળે છે'ની લાલચમાં ગ્રાહકો જાય છે ડીમાર્ટમાં, પરંતુ વજનના નામે થાય છે ઉઘાડી લૂંટ, ગ્રાહકોએ સ્ટોરની પોલ ખોલવા વીડિયો બનાવ્યો

'સસ્તુ મળે છે'ની લાલચમાં ગ્રાહકો જાય છે ડીમાર્ટમાં, પરંતુ વજનના નામે થાય છે ઉઘાડી લૂંટ, ગ્રાહકોએ સ્ટોરની પોલ ખોલવા વીડિયો બનાવ્યો,Vadodara Dmart Video

divyabhaskar.com

Feb 20, 2019, 11:56 AM IST

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો વડોદરાના ફતેહગંજ વિસ્તારના ડીમાર્ટ સ્ટોરનો છે, જ્યાં વજન કાંટામાં અલગ અલગ વજન થતો હોવાની ગ્રાહકોને ખબર પડતા ગ્રાહકો વીફર્યા હતા. અને આખી ઘટનાનો વીડિયો શૂટ કર્યો હતો. સસ્તુ મળે છેની લાલચમાં આજે મધ્યમ વર્ગીય પરિવાર ડીમાર્ટમાંથી ખરીદી કરવાનો આગ્રહ રાખે છે. પરંતુ આ રીતે થતી ગ્રાહકો સાથે થતી છેતરપીંડી સામે આવ્યા બાદ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

કરણ જોહરના શૉમાં કરીનાએ આપી દીધી પ્રિયંકાને જોરદાર સલાહ, બોલી 'હોલિવૂડ જઈને તારા રૂટ્સ ન ભૂલીશ'

X
'સસ્તુ મળે છે'ની લાલચમાં ગ્રાહકો જાય છે ડીમાર્ટમાં, પરંતુ વજનના નામે થાય છે ઉઘાડી લૂંટ, ગ્રાહકોએ સ્ટોરની પોલ ખોલવા વીડિયો બનાવ્યો,Vadodara Dmart Video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી