Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-390

વડોદરાઃ બેઘર કચરાપેટીમાંથી આઈસ્ક્રીમનો કપ લઈ ખાવા લાગ્યો, વીડિયો જોઈ હૃદય કંપી ઉઠશે

  • પ્રકાશન તારીખ27 Sep 2018
  •  

વડોદરાઃ દુનિયામાં એકબાજુ આપણે અનાજનો બગાડ કરતાં ખચકાતાં નથી. તો કેટલાય એવાં પણ લોકો છે કે જેમના નસીબમાં અન્ન નથી. વડોદરામાં એક બેઘરનો આવો જ વીડિયો જોઈ તમે શોક થઈ જશો. એક બેઘર કચરાપેટીમાંથી આઈસ્ક્રીમનો કપ શોધે છે. કપ મળતાં જ તે

આઈસ્ક્રીમ ચાટવા લાગે છે. આ વીડિયો ત્યાંથી પસાર થતાં એક વ્યકિતએ કેમેરામાં કેદ કરી લીધો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP