Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-147

કાયદો પોલીસને લાગુ પડે કે નહીં? એક જાગૃત ગુજરાતીએ ખોલી ખાખીની પોલ

  • પ્રકાશન તારીખ10 Sep 2018
  •  
વડોદરાઃ ટ્રાફિકને લઈને હાલમાં જ પોલીસે ઝુંબેશ શરૂ કરી હતી. જાહેર સ્થળો પરથી પોલીસ લોકોનાં વાહન ઉઠાવી જતી હતી. તો હેલ્મેટ ન પહેર્યું હોય તો મસમોટા દંડ પણ ફટકારતી હતી. પણ આજ પોલીસને કાયદો લાગુ નથી પડતો. વડોદરામાં બાઈક પર ત્રણ સવારી જતાં પોલીસકર્મીનો વીડિયો વાઇરલ થયો છે. શું કાયદો ફ્કત પ્રજા માટે જ છે, પોલીસ માટે કોઈ કાયદો છે જ નહીં?

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP