Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2870

દીકરીના જન્મના અનોખા વધામણા, સાસુ-સસરાએ માતા-દીકરીની આરતી ઉતારી લક્ષ્મીજીના આગમનને વધાવ્યું

  • પ્રકાશન તારીખ18 Mar 2019
  •  

વીડિયો ડેસ્કઃ ઘરમાં નન્હી પરીએ જન્મ લીધો હોય તો પરિવારજનોનો ઉત્સાહ ચાર ગણો વધી જતો હોય છે. લોકો દીકરીને ઘરમાં આવકારવા માટે તલપાપડ બની જતાં હોય છે. આવી જ એક દીકરીના અનોખા વધામણાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ઘરમાં લક્ષ્મીજીના આગમનને પરિવારજનોએ ધામધૂમથી વધાવી લીધું હતું. જુઓ દીકરીના વધામણાનો આ મસ્તનો વીડિયો..

‘દિવ્ય ભાસ્કર’ની ન્યૂઝ એપ લૉન્ચ, ડાઉનલોડ કરો અને મેળવો તમારા રૂ. 1500નાં વાઉચર્સ. એપ શેર કરો અને ‘શેર એન્ડ વિન’ યોજનામાં જીતવાની તક મેળવો. નવી એપમાં ભાસ્કર જૂથનાં તમામ ઈ-પેપરનો ફ્રી એક્સેસ મેળવો. ક્લિક કરો અહી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP