• Home
  • Dvb
  • Dbv
  • આ સિંહને બાળકની જેમ ન્હાવું ગમતું નથી, પાછળ દોડી દોડીને નવડાવો પડે છે

સિંહનું સ્નાન / આ સિંહને બાળકની જેમ ન્હાવું ગમતું નથી, પાછળ દોડી-દોડીને નવડાવો પડે છે

આ સિંહને બાળકની જેમ ન્હાવું ગમતું નથી, પાછળ દોડી-દોડીને નવડાવો પડે છે

divyabhaskar.com

Mar 20, 2019, 10:31 AM IST

અમદાવાદઃ તમે જ્યારે ઝૂમાં ગયા હશો ત્યારે તમે પાંજરામાં સિંહને જોયો હશે.જોકે તમે સિંહના પાંજરાનું આવું દ્રશ્ય આ પહેલા ક્યારેય જોયું નહીં હોય.સિંહની સારસંભાળનું આ દ્રશ્ય સામાન્ય લોકોને નવાઈ પમાડનારું છે.કેમકે અહીં સિંહને પાંજરામાં નવડાવવામાં આવે છે.સિંહને પણ નાના બાળકની જેમ ન્હાવું ગમતું નથી.આથી સારસંભાળ લેનાર વ્યક્તિ સિંહની પાછળ દોડી તેને મનાવી નવડાવે છે.
X
આ સિંહને બાળકની જેમ ન્હાવું ગમતું નથી, પાછળ દોડી-દોડીને નવડાવો પડે છે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી