એન્જિનિયરને આંટી મારે તેવો કીમિયો, વીજળી વિના મશીન ચાલુ કરી જમીનમાંથી ખેંચ્યું પાણી

Unique idea for water pulling by machine

Divyabhaskar.com

Nov 13, 2018, 06:27 PM IST
અમદાવાદ: સોશિયલ મીડિયામાં ઘણી વાર એવા વીડિયો આવતાં હોય છે જે લોકોનાં ભેજાંની અનોખી કમાલને પ્રદર્શિત કરતાં હોય છે. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જમીનમાંથી પાણી ખેંચવા માટે એક જુગાડ કરવામાં આવ્યો હતો. જમીનમાં એક ખાડો ખોદીને મશીન રાખવામાં આવ્યું હતું. મશીનના પટ્ટા સાથે મોપેડ જોડી દીધું હતું. અને એ રીતે મશીનથી જમીનમાંથી પાણી ખેંચાઈ આવે ને પાઈપના માધ્યમથી ખેતરમાં ઠલવાતું જતું હોય છે.

X
Unique idea for water pulling by machine

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી