'મારફાડ' સ્ટાઈલમાં છાસ-સોડા બનાવતો યુવાન, ધૂમ મચાવતો વીડિયો

unique idea for making soda, video viral

Divyabhaskar.com

Nov 16, 2018, 07:34 PM IST

વીડિયો ડેસ્કઃ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવાન દુકાન પર આગવી સ્ટાઈલમાં છાસ-સોડા બનાવી રહ્યો છે. તેની સ્પીડ જોઈ લોકોને પણ નવાઈ લાગશે. ફટાફટ ગ્લાસ લઈને હવામાં ઉછાળે છે અને એકબીજામાં ગ્લાસમાં ભરાવી નીચે ફટકારે છે. સોડા

બનાવવાની આ સ્ટાઈલથી વીડિયો પણ લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે.

X
unique idea for making soda, video viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી