અનોખું / લગ્નમાં આવાં ઢોલી તમે ક્યાંય જોયા નહીં હોય, LED ઢોલ સાથેનું આ બેન્ડ છે એકદમ યૂનિક

Unique band with LED drum in Surat

Divyabhaskar.com

Mar 20, 2019, 03:43 PM IST

વીડિયો ડેસ્કઃ લગ્નના વરઘોડામાં ઢોલનાં તાલે નાચવાની મજા જ કાંઈક અલગ હોય છે. અને તેમાં પણ જો ઢોલીડાઓ જ યુનિક હોય તો લગ્નની જાનને ચાર ચાંદ લાગી જાય છે. આવું એક અનોખું બેન્ડ છે સુરતમાં. સુરતના આ બેન્ડમાં તમને જોવા મળશે LED લાઈટ સાથેના ઢોલ. ઢોલ તો યુનિક છે પણ સાથે ઢોલીઓ પણ યુનિક છે. કેવું છે આ બેન્ડ અને કેવા છે તેનાં ઢોલીઓ.. જુઓ આ વીડિયો

X
Unique band with LED drum in Surat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી