Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2952

શું ખરેખર આ નેતાના કારણે મોદી આજે પીએમ છે ?

  • પ્રકાશન તારીખ23 Mar 2019
  •  
અમદાવાદઃ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.લોકસભા ચૂંટણી-2019 માટે પણ એનડીએ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર મોદી જ છે.મોદી વડાપ્રધાન બન્યા તેની પાછળ તેમના જાદુથી લઈ મોદી અને અમિત શાહની જોડીની કમાલ વગેરે-વગેરે કારણો આગળ ધરાય છે.મોદી છે તો બીજેપી છે તેવું માનવા વાળો પણ મોટો વર્ગ છે,કેમકે મોદીના કારણે જ લોકો બીજેપીને મતઆપે છે તેવું મનાય છે.જોકે બીજેપીના જ એક નેતા માને છે કે મોદી વડાપ્રધાન બન્યા તેની પાછળ ભાજપના એક દિગ્ગજ નેતાનું મહત્વનું યોગદાન છે.તો ચાલો જોઈએ કે શું ખરેખર આ નેતાના કારણે મોદી આજે પીએમ છે ?

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP