• Home
  • Dvb
  • Dbv
  • પહેલા જેટલી ચેનલો જોવા હાલ વધુ પૈસા ચૂકવતા હો તો આ વીડિયો તમારા કામનો છે

બેસ્ટ પ્લાન / પહેલા જેટલી ચેનલો જોવા હાલ વધુ પૈસા ચૂકવતા હો તો આ વીડિયો તમારા કામનો છે

પહેલા જેટલી ચેનલો જોવા હાલ વધુ પૈસા ચૂકવતા હો તો આ વીડિયો તમારા કામનો છે

પહેલા જેટલી ચેનલો જોવા હાલ વધુ પૈસા ચૂકવતા હો તો આ વીડિયો તમારા કામનો છે

divyabhaskar.com

Feb 13, 2019, 01:42 PM IST
અમદાવાદઃ TRAI દ્વારા DTH માટે નવા નિયમો નક્કી કરાયા છે.આ નવા નિયમો બાદ ગ્રાહકોની ફરિયાદો વધી ગઈ છે.ગ્રાહકોને ફરિયાદ છે કે નવા નિયમ પછી બિલ વધુ આવે છે એટલે કે પહેલા જેટલી જ ચેનલો જોવા માટે હાલમાં પહેલાકરતા વધુ પૈસા ચૂકવવા પડે છે.આ ફરિયાદના નિવારણ માટે TRAIએ DTH અને કેબલ ઓપરેટર્સને કહ્યું છે કે એક એવો પ્લાન ઓફર કરે જે ગ્રાહકોને નવા નિયમોમાં શિફ્ટ થવા છતા પહેલા ચૂકવવી પડતી રકમમાં જ બધી મનપસંદ ચેનલો જોવા મળે.આ પ્લાન વિશે વધુ જાણવો જુઓ આ વીડિયો.
X
પહેલા જેટલી ચેનલો જોવા હાલ વધુ પૈસા ચૂકવતા હો તો આ વીડિયો તમારા કામનો છે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી