Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1039

અમદાવાદ: પોલીસની બાઈક ટો કરવા જતાં લાફાવાળી અને ગાળાગાળી, જાગૃત નાગરિકે વીડિયો ઉતારી ખોલી પોલ

  • પ્રકાશન તારીખ29 Nov 2018
  •  
અમદાવાદ: સરસપુર વિસ્તારમાં ટોઈંગ કર્મચારી અને પોલીસકર્મી વચ્ચે મારામારી થઈ હતી. સરસપુર રખિયાલ રોડ પર પોલીસકર્મી ખાનગી ડ્રેસમાં ઊભા હતા. તે સમયે ટોઈંગનો કર્મચારી પોલીસ લખેલ બાઈક ટો કરવા જતાં પોલીસકર્મી ગુસ્સે થયો હતો અને કર્મચારીને લાફો મારી દીધો હતો. કર્મચારીને મારતાં સામા પક્ષે કર્મચારીએ પણ પોલીસવાળાને લાફો માર્યો હતો. તેમજ માથા પ્લાસ્ટિકની પાઈપ પણ ફટકારી દીધી હતી. આ સમયે ટોઈંગની ગાડીમાં હાજર રહેલા પોલીસકર્મી પણ સાથે હતા. બાદમાં લોકોની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો. આ ઘટનાને કોઈએ મોબાઈલમાં કેદ કરી લીધી હતી અને વીડિયો વાઈરલ કરી દીધો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP