ટિપ્સ / ખાંડ નહીં આ વસ્તુ છે ડાયાબિટીસ માટે ખતરનાક, આ એક ટેવથી નહીં રહે એસિડિટી, ઓડકાર કે વજનનો પ્રોબ્લેમ, ઝાયડસ હૉસ્પિટલના ડૉ. વી. એન. શાહે આપી મહત્ત્વની ટિપ્સ

Tips for diabetes by zydus hospitals doctor

Divyabhaskar.com

Jan 01, 2019, 12:46 PM IST
વીડિયો ડેસ્ક: અમદાવાદની ઝાયડસ હૉસ્પિટલના ફાઉન્ડર ડૉ. વી. એન. શાહે ડાયાબિટીસ અંગે મહત્ત્વની ટિપ્સ આપી છે. ડાયાબિટીસની સારવાર ન કરવામાં આવે તો શું થાય અને ડાયાબિટીસથી કેવી રીતે બચી શકાય તે અંગે તેમણે વિસ્તૃત માહિતી આપી. તેમના મતે ખોરાકમાં કેટલોક ફેરબદલ કરીને પણ ડાયાબિટીસના રોગથી બચી શકાય છે. ડૉ. શાહના મતે સ્ત્રી અને પુરુષ પોતાની કમરની સાઈઝને કન્ટ્રોલમાં રાખીને પણ ડાયાબિટીસથી બચી શકે છે.

X
Tips for diabetes by zydus hospitals doctor

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી